કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે બાળ લગ્ન અધિનિયમ અને નશા મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

  • March 29, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જામનગર શહેરમાં રચાયેલા ૧૬ વોડઁની બાળ સુરક્ષા સમિતિઓના સભ્યઓનો "બાળ લગ્ન અધિનિયમ અને નશા મુક્ત ભારત અભિયાન"નો સંયુક્ત અવેરનેશ કાર્યક્રમ તા.૨૭ માર્ચના રોજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો.


જેમાં મેયર બીનાબેન કોઠારી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રમુખ શ્રીકસ્તુરબા વિકાસ ગૃહ, ચેરમેન બાળ કલ્યાણ કમિટી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, સભ્ય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને તમામ ૧૬ વોર્ડ સમીતિના અધ્યક્ષ-સહ-કોર્પોરેટરઓ અને સભ્યઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી અને સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ/કર્મચારીઓ સહિત ૧૫૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application