CCTV : રાજકોટમાં જાહેરમાં માદક પદાર્થનું સેવન અને વેંચાણ !

  • April 17, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બજરંગવાડીમાં બે શખ્સો જાહેરમાં માદક પદાર્થનું સેવન કરતા હોય અને એક શખ્સ તેમને પૈસાના બદલામાં માદક પદાર્થ આપતો હોય તેવું સીસીટીવી કેમેરાનું ફૂટેજ વાયરલ થયું છે. 


શહેરમાં માદક પદાર્થનું સેવન અને વેંચાણ બેખોફ થઇ રહ્યું છે અને યુવા વર્ગ માદક પદાર્થના સેવનમાં ગરકાવ થઇ રહ્યો છે ત્યારે પોલીસના સહેજ પણ ભય વગર આ શખ્સો જાહેરમાં નશો કરતાં હતા. આ ફૂટેજ ફરતું થતાં જ ગાંધીગ્રામ પોલીસ હરકતમાં આવી હતી અને કેમેરામાં કેદ શખ્સોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application