નવાનગર નેચર કલબ દ્વારા પક્ષી પરિચય તથા મોબાઇલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી.

  • January 23, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણ સંરક્ષણ,સંવર્ધન તેમજ આવનારા પેઢી તેમજ ઇશ્વરે આપેલી આ સુંદર પ્રકૃતિનો આદર કરતા શીખે તે હેતુ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


લાખોટા તળાવ પર જોવા મળતી પક્ષીઓની વિવિધ પ્રજાતિ વિશે જાણીતા પક્ષી વિદ  સૂરજ જોશી એ બાળકોને માહિતી આપી હતી તેમજ પ્રસિધ્ધ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર  મનીષ ત્રિવેદી એ નેચર ફોટોગ્રાફી કેવીરીતે કરવી તે અંગે રસપ્રદ વાતો સાથે કેમેરા તથા મોબાઈલના અલગ અલગ ફિચર્સ વિશે સુંદર માહિતી આપી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application