BREAKING NEWS

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 16 વોર્ડમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 583 દાવેદારોએ દાવેદારી કરી

  • April 04, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. આ તબ્બકે બે ઝોન માં સેન્સ પ્રકિયા રાખવામાં આવેલ હતી, જેમાં ૧ થી ૮ ફ્રેન્ડ્સ હોલ ખાતે નિરીક્ષકો ૧. કેશવલાલ પટેલ (કેશુભાઈ), ધારાસભ્ય, ૨. ભૂષણભાઈ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર, મહમંત્રી - કર્ણાવતી), ૩. તેજલબેન નાયી (પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ દંડક, ગાંધીનગર). એ દાવેદારો ને સાંભળવામાં આવેલ. જેમાં વોર્ડ ૧  - 25 વોર્ડ ૨  - 28 વોર્ડ ૩. - 47 વોર્ડ ૪. - 27 વોર્ડ ૫  - 34 વોર્ડ ૬. - 25 વોર્ડ ૭  - 48 વોર્ડ ૮  - માં દાવેદારો એ દાવેદારી કરેલ

૯ થી ૧૬ - શહેર ભાજપ કાર્યાલય, પ્રદેશ નિરીક્ષકઓ  - ૧. અમિતભાઇ ઠાકર (ધારાસભ્ય, પૂર્વપ્રદેશ, મંત્રી), ૨. નૌકાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મંત્રી), ૩.  ગૌતમભાઈ શાહ (પ્રદેશ કારોબારો સભ્ય, પૂર્વ મેયર) દ્વારા દાવેદારો ને સાંભળેલ. જેમાં વોર્ડ ૦૯ - 46 વોર્ડ ૧૦ - 43 વોર્ડ ૧૧ - 43 વોર્ડ ૧૨ - 05 વોર્ડ ૧૩ - 45 વોર્ડ ૧૪ - 44 વોર્ડ ૧૫ - 40 વોર્ડ ૧૬  - 40 માં દાવેદારોએ દાવેદારી કરેલ છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News