ભરતસિંહ સોલંકી આજે રાજકોટની મુલાકાતે આગેવાનો–મિત્રોને મળ્યા: જૂની યાદો તાજી કરી

  • July 10, 2023 04:30 PM 

લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સહિતની સૌરાષ્ટ્ર્રની સીટો બહુમતીથી જીતવા તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું– મહેશ રાજપૂત




ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માજી મંત્રી ભરતસિંહ સોલંકી પ્રદેશ કોંગ્રેસ આગેવાનો, પુર્વ ધારાસભ્યો, શહેર–જિલ્લા આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો તથા મિત્રો સાથે વિચાર ગોી કરી ગેટ ટુ ગેધર કયુ હતું.





આ તકે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુત, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, પ્રદેશ આગેવાનો–હોદેદારો જશવંતસિંહ ભટ્ટી, હેમાંગભાઈ વસાવડા, મિતુલભાઈ દોંગા, ડી.પી.મકવાણા, ગાયત્રીબા વાઘેલા, ભોળાભાઈ ગોહેલ, અવચરભાઈ નાકીયા, અતુલભાઈ રાજાણી, પ્રવિણભાઈ રાઠોડ, યુનુસભાઈ જુણેજા, સુરેશભાઈ બથવાર, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ચિંતનભાઈ દવે, દિીબેન સોલંકી, હાર્દીપસિંહ પરમાર, નરેશભાઈ સાગઠીયા, મહેશભાઈ રાયગુરૂ, મુકેશભાઈ, દિલીપભાઈ આસવાણી, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, ગીતાબેન મુછડીયા, પ્રવિણભાઈ સોરાણી, જીજ્ઞેશ ડોડીયા, ગિરીશ ઘરસંડીયા, દીપક મકવાણા, પ્રિન્સ બગડા, વજુભાઈ છૈયા, પ્રહલાદસિંહ ઝાલા, ડો. રાજેશ ત્રિવેદી, સલીમ કારીયાણી, અશોકસિંહ વાઘેલા, ભાર્ગવ પઢીયાર, મુકુંદભાઈ ટાંક, ચંદ્રીકાબેન વરાણીયા, કરશનભાઈ મુછડીયા, અરવિંદ મુછડીયા, કિશોર મકવાણા, મૌલેશ મકવાણા, રવિરાજ ડોડીયા, શૈલેષ ટાંક, દિપેન ભગદેવ, મયુર પરમાર, પ્રવિણ કાકડીયા, વિરેન ડોડીયા, સંદીપ પંડયા સહિત વગેરે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application