રાજકોટમાં સ્પીડ બ્રેકર બન્યું ઘાતકી : સ્પીડ બ્રેકર પર વ્હાઇટ પટ્ટા દોરેલા ન હોવાથી બાઇક ઉછળ્યું, મહિલા નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત

  • February 16, 2023 07:04 PM 

રાજકોટમાં સ્પીડ બ્રેકર ઘાતકી બન્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મુંબઈથી રાજકોટ ફરવા આવેલા કામિનીબેન ભટ્ટીને સાથે અકસ્માતનો બનાવ બન્યો છે. મિત્ર ચિરાગ રાઠોડ સાથે બાઇકમાં રામવન ફરવા જતા હતા ત્યારે સ્પીડબ્રેકરને લઈને અકસ્માતનો બનાવ બન્યો છે. સ્પીડ બ્રેકર પર વ્હાઇટ પટ્ટા દોરેલા ન હોવાથી બાઇક ઉછળ્યું હતું અને મહિલા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application