જામનગરના વિકાસગૃહ રોડ પર કિંગ ઓફ ટોયઝનું આગમન

  • April 08, 2023 02:41 PM 

કોટક સેલ્સનો વધુ એક વિશાળ શો-રૂમ કોટક શોપી જામનગરના પોશ એરિયા વિકાસરોડ પર સેન્ટ્રલ બેંકની ઉપર તા. ૦ર/૦૪/ર૦ર૩ રોજ શુભ આરંભ કરેલ છે.


કોટક શોપીના ઓનર્સ અરવિંદભાઇ તથા જયેશભાઇ કોટક જણાવે છે કે અમો જામનગરની જનતા માટે ટોયઝ, ગેમ્સ, હાઉસહોલ્ડ, ગીફટસ વિગેર આઇટમોની વિશાળ રેન્જ રહેશે, જેઓ વધુમાં જણાવે છે કે, અમારૂ સ્લોગન હોલસેલ મીન્સ કોટક એ મુજબ ગ્રાહકોને હોલસેલ ભાવમાં રીટેઇલ મળી રહેશે.


વધુમાં જયેશભાઇ કોટક એ પણ જણાવે છે કે, અમો ટુંક સમયમાં જ રાજકોટ બ્રાન્ચ શરૂઆત પણ કરવાના છીએ, કારણ કે ભવિષ્યમાં અમારો પ્લાન ગુજરાત કવર કરવાનો છે, ટોયઝની સાથે સાથે રીર્ટન ગીફટ આઇટમો, સાંજી કે લગ્ન પ્રસંગ, લ્હાણી કે સ્કીમમાં આપવાની ગીફટની પણ વિશાળ રેન્જ હોલસેલ ભાવમાં ગ્રાહકોને મળી રહેશે. આ ઉપરાંત અમારો ઓનલાઇન ડીપાર્ટમેન્ટ પણ સમયની સાથે કદમ મીલાવીને આગળ વધી રહ્યો છે, એમઝોન, ફલીપકાર્ટ, મીશો, ઇન્ડીયા માર્ટ માટે તમામ પ્લેટફોર્મ ઉપર અને આ ઉપરાંત અમારી વેબસાઇટwww.kotaksales.com માં પણ આખા ઇન્ડીયા માટે સેલીંગ કરીએ છીએ.


આ ઉપરાંત અરવિંદભાઇ એ પણ જણાવે છે કે, અમારી પાસે ૫૦૦૦+ પ્રોડકટસ હાજર સ્ટોકમાં જેમ કે બોર્ન બેબી ટોયઝ, ઇન્ડોર ગેમ્સ, બોર્ડ ગેમ્સ, સ્પોર્ટસ ગેમ્સ, એજ્યુકેશનલ ટોયઝ, હાઉસ હોલ્ડ, કોકરી, કીચનવેર, હાઉસકીપીંગ, સ્ટેશનરી, સીઝનલ, આઇટમો, હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, સીઝનલ ફેન્સી, આઇટમો અને ગીફટસ આ ઉપરાંત ઘણુ બધું ઉપલબ્ધ હોય છે. અમારી પાસે સગાઇ, લગ્ન પ્રસંગે ગીફટીંગ, નવરાત્રિમાં લ્હાણીની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં હોય છે. આપની એક મુલાકાત કાયમી બની રહેશે. કોટક સેલ્સના આ નવા સાહસને બીરદાવવા માટે અરવિંદભાઇના મોબાઇલ નંબર ૮૩૨૦૯ ૨૦૫૬૬ અને જયેશભાઇના મોબાઇલ નંબર ૯૮૭૯૩ ૮૫૬૬૬ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application