આ કામના ફરીયાદી ધરમબા ટેમુભા ઝાલા દ્વારા ટુંકમાં એ મતલબની ફરીયાદ નોંધાવવામાં આવેલ કે, તેમની દીકરી ભાવિકાના લગ્ન મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા સાથેથયેલા હતા અને લગ્ન બાદ ભાવિકાબા તેમના પતિ મયુરસિંહ, સસરા પ્રવિણસિંહ તથા સાસુ પ્રકાશબા સાથે એક સંયુકત પરિવારમાં રહેતા હતા.ફરીયાદીના દીકરી ભાવિકાબાને તેમના સાસરીયાવાળા દ્વારા માવતરે આવવા જવા ઉપર રોક-ટોક, દરરોજના મેણા ટોણા, ભાવિકાબાના સાસુ પ્રકાશબા સસરા પ્રવિણસિંહની ચડામણીથી પતિ મયુરસિંહ દ્વારા ભાવિકાબા સાથે મારકૂટ કરવું, અવાર નવાર દહેજની માંગણી જેવા દરરોજ ના અસહ્ય દુ:ખ ત્રાસ ભાવિકાબાથી કંટાળી વર્ષ ૨૦૧૬ બેડમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. જે અપીલ સ્વીકારવામાં આવેલ છે અને સાસરીયાપક્ષ વિરુદ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે. સદરહું કામે ફરીયાદી તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech