જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ખાતે પીડીયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો

  • March 18, 2023 11:59 PM 

જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો થયો


રાજસ્થાનના સાગવાડાની ૬ વર્ષિય દિકરી  ખુશીના પિતા ખુશ છે કે તેમણે હિંમતનગર ખાતે આ ડાયાલીસીસ ની સુવિધા મળી રહી છે .

સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ જિલ્લાની સાથે સાથે આસપાસના વિસ્તારના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે.

રાજસ્થાનની ૬ વર્ષિય ખુશી પંકજભાઇ ડોડિયારને અમદાવાદ હોસ્પિટલ થી હિંમતનગર ખાતે ડાયાલીસીસ  માટે રિફર કરવામાં આવી.  ખુશીના પિતા પંકજભાઇ ડોડિયાર જણાવે છે કે,  તેમની બાળકીને બંને કિડની ફેઇલ હોવાથી ડાયલીસીસ માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી રહ્યા હતા. રાજસ્થાન સાગવાડા થી અમદાવાદનું અંતર ખુબ હોવાથી અને તેમની પરિસ્થિતિ સામાન્ય છે. તેથી  બાળકીના હિતમાં અમદાવાદ હોસ્પિટલના ડો.કિન્નરીબેન પીડીયાટ્રીક નોરફોલોજિસ્ટ હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ …



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application