RRRની સિદ્ધિમાં વધારો, ગીત Naatu Naatu ઓસ્કાર માટે થયું નોમિનેટ !

  • January 25, 2023 01:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

RRR ફિલ્મના ગીત નાટુ નાટુને 95મા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જેના કારણે મેકર્સની ખુશી બેવડાઈ ગઈ છે. આ ખુશી શેર કરતાં તેણે ટ્વિટર પર તમામ ચાહકોનો આભાર માન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application