બગસરાના પીઠડીયા ચોકડી નજીક એસટી બસ અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને ઇજાઓ થતાં તાત્કાલિક ધોરણે સારવાર માટે જેતપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને પગલે પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી.
બગસરાના પીઠડીયા ચોકડી પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઉના-રાજકોટ રુટની બસ રાજકોટ તરફ જઇ રહેલી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.બંને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ૧૦૮ ઘટના સ્થળ પર પંહોચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર માં બગસરા બાદમાં જેતપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે ટુવ્હીલ ચાલક તોરી ગામના કરશનભાઇ ઠાકરશીભાઈ ખૂટ (ઉ. વ.૬૦) ટુવ્હીલ લઈને કોઈ કામ અર્થે બગસરા આવી રહ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો.
આ અંગે જાણ થતાં બગસરા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી હતી અને બનાવને લઈને તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech