આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. AAPના જમ્મુ-કાશ્મીરના પ્રભારી ઈમરાન હુસૈને કહ્યું કે, AAP એ જ બેઠકો પર ચૂંટણી લડશે જ્યાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. ઈમરાન હુસૈન ચૂંટણીને લઈને પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળ્યા હતા.
એક્સ પર મીટિંગ વિશે માહિતી આપતા ઈમરાન હુસૈને લખ્યું કે, "જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, શ્રીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળ્યા અને આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરી. જમ્મુ-કાશ્મીરના લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે, આ વખતે જનતા કેજરીવાલ મોડલને મત આપવા તૈયાર છે. આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં લોકોના અધિકારો માટે જોરદાર અવાજ ઉઠાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech