ભાવનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા અનુસરણ સમિતિની બેઠક મળી

  • May 23, 2023 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tesm

જિલ્લા ક્લેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા અનુસરણ સમિતિની બેઠક મળી હતી. 


જેમાં જિલ્લાના ગારીયાધાર તાલુકાના ચોમલ ગામ ખાતે નાયબ નિયામક અનુ જાતિ કલ્યાણ કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલ તેમાં  જરૂરી સૂચનો કરીને અગત્યના કામો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો આપવા અંગે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલ છે તે અંગેની પ્રગતીની સમિક્ષા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. વધુમાં હાલ પ્રગતિમાં રહેલ તમામ કામો સત્વરે પૂર્ણ થાય તે માટે સત્વરે કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application