શહેરમાં ચારેય દિશામાં રેસિડેન્સીયલ અને કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યા છે, સાઈટ પર બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકો માટે પૂરતી સેફટીના સાધનો ન આપવામાં આવતા કે સુરક્ષા માટેની વ્યવસ્થા રાખવામાં ન આવતી હોવાથી કામ કરતી વખતે અનેક શ્રમિકો અને સાઈટ પર રહેતા બાળકો આકસ્મિક રીતે નીચે પટકાતા મોત થયાના બનાવ સામે આવ્યા છે એમ છતાં લેબર વિભાગ દ્રારા ચેકીંગ નામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આવા બનાવો વખતો વખત સામે આવી રહ્યા છે.ત્યારે બાંધકામ સાઈટના ચોથામાળેથી પડી જતા શ્રમિક યુવકનું મોત થયાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
કોઠારીયા ગામમાં રહેતો અને કડિયાકામની મજૂરી કરતો કેતન અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.૨૯)નો યુવક ગઈકાલે ૧૫૦ ફટ રિંગ રોડ પર નવી બનતી હાર્મની હિલ્સ નામની બાંધકામ સાઈટના ચોથા માળે કડિયાકામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા ત્યાં કામ કરતા સાથી શ્રમિકો સહિતના દોડી ગયા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ સૌર ઉર્જાથી જગમગશે, અમિત શાહે કહ્યું- દિલ્હીથી દૂર પરંતુ હૃદયની નજીક
January 03, 2025 11:23 PMચીનમાં ફેલાતા નવા વાયરસથી ગભરાવાની નથી જરૂર, ભારતીય તબીબોએ આપી માહિતી
January 03, 2025 11:22 PMઅલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન
January 03, 2025 11:20 PMબાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતા પાસેથી લેવી પડશે પરવાનગી, ટૂંક સમયમાં આવશે નિયમો
January 03, 2025 11:17 PMમુકેશ અંબાણી અને અને અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
January 03, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech