પોરબંદરના ખંભાળા ગામે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે.
ખંભાળા ગામે ક્ધયા હોસ્ટેલની બાજુમાં રહેતા ભીખુભાઇ ધામેચાએ રાણાવાવ પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે તેના નાનાભાઇ અતુલ પરબતભાઇ ધામેચા ઉ.વ. ૨૭ એ કોઇ અગમ્ય કારણોસર તા. ૩-૩ના ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન જામનગર ખાતે અતુલ ધામેચાનું મોત થયુ છે. આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ટેરિફમાં ઘટાડો કરશે પણ અમે તેના પર ટેરીફ તો લગાવીશું જ: ટ્રમ્પ
March 20, 2025 10:28 AM૧૯૮૬માં બળાત્કાર થયો, ૨૦૨૫માં મળ્યો ન્યાય સુપ્રીમે કહ્યું પીડિતાને ચાર દાયકા રાહ જોવી પડી
March 20, 2025 10:26 AMબરવાળા-જામનગર વાયા રાજકોટ નવી એક્સપ્રેસ એસટી બસનો પ્રારંભ
March 20, 2025 10:24 AMછ મહિનામાં ઇવીના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઇ જશે: ગડકરી
March 20, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech