વલ્ર્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વભરના ટોચના ઉધોગપતિઓ, અને નીતિ નિર્માતાઓ ભેગા થાય છે. વિશ્વ અને અર્થતંત્રને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત રોકાણ અંગે પણ મોટા નિર્ણયો લેવામાં આવે છે. આ દાવોસને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક જાણીતા અંગ્રેજી મીડિયા ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર દાવોસમાં વિશ્વ આર્થિક મચં (વલ્ર્ડ ઈકોનોમિક ફોરમ) માં ભાગ લેનારા દુનિયાભરના અમીર લોકોની કાળી કરતૂતો સામે આવી છે. એસ્કોર્ટ એજન્સીઓએ આ ખુલાસો કર્યેા છે કે આ બેઠકમાં સેકસ પાર્ટીઓ, પલલનાઓ અને ટ્રાન્સેકસુઅલ મહિલાઓની ખૂબ ડિમાન્ડ રહી.
એક વેબસાઇટ જે 'ડેટસ યૂ પે ફોર' નું આયોજન કરે છે તેણે દાવો કર્યેા હતો કે દાવોસમાં આયોજિત બેઠકમાં ભાગ લેનારા ઘણા લોકોએ સેકસ ઓર્ગીની મજા માણી. એસ્કોર્ટ એજન્સીએ દાવો કર્યેા હતો કે એકસાથે ઘણી મહિલાઓની બુકિંગ કરવામાં આવી હતી. ટિટ ફોર ટેટના પ્રવકતા એન્ડિ્રયાસ બર્ગરે મેલ ઓન લાઇનને જણાવ્યું હતું કે 'ડબ્લ્યૂઇએફની શઆત બાદથી દાવોસ અને આસપાસના વિસ્તારમાં લગભગ ૩૦૦ મહિલાઓ અને ટ્રાન્સ મહિલાઓની બુકિંગની નોંધી લીધી હતી. તેની તુલનાએ ૨૦૨૪માં લગભગ ૧૭૦ મહિલાઓની બુકિંગ નોંધાઈ હતી.
લિયા મોડલ્સ એસ્કોર્ટની જાન અને લિયાએ જણાવ્યું કે વલ્ર્ડ ઈકોનોમિક ફોરમ જેવા મોટા આયોજનોમાં સામાન્ય રીતે એસ્કોટર્સની માંગ વધી જાય છે. કારણ કે 'દુનિયાભરમાંથી ઘણા હાઇ પ્રોફાઇલ અને સોલ્વેંટ મહેમાન આવે છે.' વલ્ર્ડ ઈકોનોમિક ફોરમ વખતે દાવોસમાં વધતી માગને કારણે એસ્કોર્ટ સર્વિસની આવક પણ વધી જાય છે.
વલ્ર્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યૂઇએફ)ની પાંચ દિવસીય વાર્ષિક બેઠક દરમિયાન આંતરરાષ્ટ્ર્રીય ઉધોગપતિ અને કંપનીઓ પાસેથી ભારત ૨૦ લાખ કરોડથી વધુનું રોકાણ પ્રા કરવામાં સફળ રહ્યું. જેમાં એકલા મહારાષ્ટ્ર્રની ૮૦ ટકા ભાગીદારી રહી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાયોના મુખ્યમંત્રીઓ સહિત અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળની આ બેઠકમાં નેતૃત્વ કયુ હતું. પરંતુ હવે આ બેઠક સાથે સંકળાયેલા એક રિપોર્ટે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.
૯ કરોડમાં બુક થઇ યુવતીઓ
દાવોસની બેઠકમાં ભાગ લેવા માટે દુનિયાભરના અમીર લોકો પહોંચે છે, જેમાં મોટાપાયે કંપનીના માલિક અને સીઇઓ સામેલ હોય છે. તેમની પાસેથી કેટલીક મહિલાઓ સરળતાથી પ્રતિ બુકિંગ ૯ કરોડ કમાઇ લે છે. અમીર ગ્રાહકો માટે આ રકમ સામાન્ય છે અને તેમના ગ્રાહક સામાન્ય રીતે મહિલાઓ સાથે કલાકો સુધી સમય વિતાવવા માટે ચૂકવણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech