જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિરમાં વિવાદાસ્પદ સભાની મંજૂરી કોણે આપી?

  • February 08, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડમાં નશા મુક્તિના નામે યોજાયેલી સભાની મંજૂરી મામલે પણ પ્રર્શ્ના સર્જાયા છે. ઉશ્કેરણીજનક ભાષણ બાદ પોલીસ પણ સફાળી જાગી સ્ળની મંજૂરી અંગે ઊંડાણપૂર્વકની તપાસ હા ધરી રહી છે. 
જૂનાગઢમાં  નરસિંહ વિદ્યામંદિર ગ્રાઉન્ડમાં નશા મુક્તિના નામે યોજાયેલી સભામાં ઉશ્કેરણીજનક ભાષણો બોલાયા હતા અને તે મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આયોજકો અને વક્તા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી સભા અંગે તો મંજૂરી હતી પરંતુ સ્કૂલના ગ્રાઉન્ડમા સભાની મંજૂરી આપનાર કોણ તે અંગે હજુ પણ અવઢવ સર્જાયા છે. શાળાના મેદાનમાં ધાર્મિક સભા યોજાયેલ તે મામલે નરસિંહ વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ શોભનાબેન ‚પાપરાએ જિલ્લ ા પોલીસ વડાને પત્ર પાઠવી શાળા તરફી મેદાનની મંજૂરી આપવામાં આવી ન હતી તેમ જણાવ્યું હતું તેી સભા પૂર્ણ યાના એક સપ્તાહી વધુ સમય યો છતાં પ્રામિક દ્રષ્ટિએ મેદાનના ઉપયોગ માટે મંજૂરી આપનાર કોણ છે અંગે ફોડ પડાયો ની. પોલીસ સ્ટેશની માત્ર મિનિટો દૂર આવેલા નરસિંહ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં યોજાયેલી સભા અને સભામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્તિ રહ્યા હતા ત્યારે પોલીસ ઉપરાંત સામાન્ય કાર્યક્રમ મામલે રગેરગની તપાસ કરતી આઈબી ની ટીમ પણ આ સમગ્ર મામલે ઊંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. 
જુનાગઢ શહેરમાં અનેક સરકારી ગ્રાઉન્ડમાં ખાનગી કાર્યક્રમો તા હોય છે ત્યારે તાજેતરમાં નશા મુક્તિના નામે યોજાયેલ કાર્યક્રમના સ્ળ અંગે મંજૂરી આપનાર કોણ તેની તપાસ માટે પોલીસ પણ માા ખંજોડી રહી છે.પ્રમ સભા સમય કરતા વધુ યોજાય તે મામલે પોલીસે ગુનો નોંધ્યો અને ત્યારબાદ હવે સભા માટેના ગ્રાઉન્ડની મંજૂરી મામલે પણ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા અંગેની શંકા મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application