વ્હોટ્સએપ દ્વારા વેલેન્ટાઈન ડેને ધ્યાને લઈ સ્પેશિયલ સ્ટિકર લોન્ચ કર્યા, ઉપયોગ કરવા આમ કરો…

  • February 14, 2023 05:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી યુવાધન જોરશોરથી કરવાનું છે ત્યારે હવે તેને ધ્યાને લઈને વ્હોટ્સએપ દ્વારા પણ વેલેન્ટાઈન ડેના દિવસે સ્પેશિયલ સ્ટીકરને લોન્ચ કર્યા છે. મહત્વનું છે. કે આવી સ્થિતિમાં બધા પોતપોતાના પાર્ટનરને ખાસ પ્રકારે વેલેન્ટાઈન વિશ કરવાની રીતો હોય છે. ત્યારે હવે વ્હોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્ટીકર દ્વારા પ્રેમને વ્યક્ત કરવાનો રસ્તો યુવાઓ માટે સરળ કરી દિધો છે.


આ સ્ટીકરને કઈ રીતે ઉપયોગ કરવા માટે માત્ર આઠ સ્ટેપ કરવાના રહેશે…

સૌથી પહેલા તો તમે

૧- તમારા Android અથવા iOS મોબાઈલ પર વ્હોટ્સએપ ઓપન કરો.

૨-  આ પછી તે કોન્ટેક્ટ પર ક્લિક કરો જ્યાં તમે વેલેન્ટાઈન ડે સ્ટીકર્સ શેર કરવા માંગો છો.

૩- હવે વ્હોટ્સએપ પર તમામ ફર્સ્ટ પાર્ટી સ્ટીકર પેક્સને ઍક્સેસ કરવા માટે પ્લસ આઈકોન પર ક્લિક કરો.

૪- તે પછી લવ અને વેલેન્ટાઈન ડેના સ્ટીકર્સ સર્ચ કરો.

૫- આ પછી ડાઉનલોડ આઇકોન પર ક્લિક કરો, આ તમારા ફોન પર સંપૂર્ણ સ્ટીકર પેક ડાઉનલોડ કરશે.

૬- હવે તમે આ સ્ટીકર્સને વ્હોટ્સએપ પર કોઈપણ યુઝર સાથે શેર કરી શકો છો.

૭- વેલેન્ટાઇન ડે સ્ટીકર પેક ડાઉનલોડ કર્યા પછી, ચોક્કસ વ્હોટ્સએપ ચેટ પર જાઓ અને મેનુમાંથી શેર સ્ટીકર પસંદ કરો.

૮- તમે એક સમયે અનેક વોટ્સએપ સ્ટિકર્સ શેર કરી શકો છો.


આમ માત્ર આઠ સ્ટેપ પરથી તમે વેલેન્ટાઈન ડે માટે સ્પેશિયલ સ્ટિકર મોકલીને પ્રેમને વ્યક્ત કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application