ચૂંટણી પરિણામોને લઈને દેશનું વાતાવરણ ગરમાયું છે. સમગ્ર દેશમાં ઈવીએમ દ્વારા મત ગણતરી થતી હોય છે. ચૂંટણીના પરિણામો આવી ગયા પછી ઈવીએમ મશીનનું કામ પૂરું થઇ જય છે. તો એ પછી ઈવીએમનું શું કરવાનું? મતદાન બાદ ઈવીએમને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે.
આ પછી તે મતગણતરી સુધી અહીં સુરક્ષિત છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા ખૂબ જ કડક છે, સામાન્ય લોકો માટે અહીં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે મતગણતરી પૂરી થાય છે, ત્યારે કડક સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ઉમેદવારો અથવા તેમના એજન્ટો અને ચૂંટણી પંચના નિરીક્ષકો તે સ્થળે હાજર હોય છે.
EVMમાં કેવી રીતે થાય છે મતગણતરી?
ઈવીએમમાં મતદાન પ્રક્રિયા કેવી રીતે થાય છે? બેલેટ પેપરની જેમ ઈવીએમમાં પણ વોટની ગણતરીમાં વધારે સમય નથી લાગતો. મતગણતરી સમયે ઈવીએમનું કંટ્રોલ યુનિટને એક્ટીવ કરવામાં આવે છે.આ પછી ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલા અધિકારીઓ યુનિટ પર જે રીઝલ્ટનું બટન છે તેના પર ક્લિક કરે છે. આ બટન પર ક્લિક કરવાથી CU એટલે કે કંટ્રોલ યુનિટ તમામ ઉમેદવારોને મળેલા મતો બતાવવાનું શરૂ કરે છે.
આ પરિણામ મતગણતરી અધિકારી અને પ્રતિનિધિઓ દ્વારા જાતે નોંધવામાં આવે છે. પરિણામ સિવાય કંટ્રોલ યુનિટ પર ટોટલ બટન પણ છે. આ બટન પર ક્લિક થતાંની સાથે જ કંટ્રોલ યુનિટ તમામ ઉમેદવારોને મળેલા વોટ બતાવવાનું શરૂ કરે છે. આ પરિણામ મતગણતરી અધિકારી અને પ્રતિનિધિઓ દ્વારા જાતે નોંધવામાં આવે છે. પરિણામ સિવાય કંટ્રોલ યુનિટ પર ટોટલ બટન હોય છે. જેના દ્વારા જાણી શકાય કે કેટલા વોટ થયા છે અને એ પછી વોટની ગણતરી થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech