મોદીને અમે બંધક બનાવીશું પાકિસ્તાન આર્મી ઓફિસરની ડંફાશ

  • December 06, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાની આર્મી ઓફિસરે સત્તાના મદમાં ડંફાશ મારી છે કે ભારતીય પીએમને અમે બંદી બનાવીશું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

દેવાળિયા બની ગયેલા પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓનો ઘમંડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application