ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ભરવાની મુદત પૂરી થઈ ગયા હવે ગઠિયાઓએ કરદાતાઓને ચૂનો લગાવવા માટે રીફન્ડના નામે અવનવા પેંતરાઓ અજમાવવાનું શરૂ કર્યું છે. જેને લઇને ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓને એલર્ટ રહેવા માટે ચેતવણી આપી છે.
સાઇબર ઠગ રિફંડના નામે નકલી મેસેજ મોકલીને ત્યારબાદ લિંક મોકલીને અનેક લોકોના ખિસ્સા ખંખેરવાની અવનવી પ્રયુક્તિથી બચવા માટે કરદાતાઓને મેસેજ મોકલીને ડિપાર્ટમેન્ટ ચેતવણી આપી રહ્યુ છે.
ચાલુ વર્ષનો રિટર્ન ફાઇલ કરવાની મુદત પુર્ણ થઈ ચૂકી છે ત્યારે દેશભરમાંથી સાત કરોડથી વધુ લોકોએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કયર્િ છે ત્યારે હવે સાઇબર ગઠિયાઓ મેદાનમાં ઉતયર્િ છે અને હાઈટેક રીતે ગ્રાહકોને રીફન્ડના રૂપિયા મોકલ્યા છે તેની લીંક મોકલી છે એવા મેસેજ કરી રહ્યા છે અને જ્યારે તેઓ લોકોને લિંક મોકલવામાં આવે છે ત્યારે આ લિંક પર આવકવેરા ની રિફંડની રકમ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યા બાદ જ્યારે ગ્રાહક લિંક પર ક્લિક કરતા ની સાથે જ તેના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડી લે છે આથી આવકવેરા વિભાગ એક કરદાતાઓને આવી છેતરપિંડી થી બચવા માટે મેસેજ કયર્િ છે.
આઇટી ડિપાર્ટમેન્ટની તાકીદ કરી છે કે ઇન્કમટેક્સ રિફંડ હોવાનો દાવો કરતી કોઈપણ લીંક ને જોડવા અથવા ક્લિક ન કરો, આ ઉપરાંત ઓટીપી પાનકાર્ડ ની કોઈ પણ માહિતી ન આપવા માટે જણાવ્યું છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જણાવ્યું હતું કે તાત્કાલિક રિફંડની રકમ ચૂકવવા માટે ડિપાર્ટમેન્ટ સ્કૂલ દ્વારા ગ્રાહકનું સંપર્ક કરતું નથી આથી આવા કોલને શંકાસ્પદ ગણી કરી સાયબર ક્રાઈમને જાણ કરવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech