જો તમે ઓછા બજેટમાં કોઈ રોમાંચક જગ્યાની મુલાકાત લેવા ઈચ્છો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. એ જગ્યા છે મહારાષ્ટ્રના લોનાર સરોવર જ્યાં તમે તમારા પરિવાર સાથે ઓછા બજેટમાં જઈ શકો છો. આ તળાવની નજીક એક નાનું મંદિર છે, જે તળાવની એકદમ કિનારે બનેલું છે. આ મંદિરમાંથી સમગ્ર તળાવનો સુંદર નજારો જોઈ શકો છો. આ તળાવની આસપાસ ઘણા વ્યૂ પોઈન્ટ છે, જ્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો.
લોનાવાલા ખંડાલા એક પરફેક્ટ સ્થળ
આ સ્થળ ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તળાવની આસપાસ જ્વાળામુખીના ખડકો જોવા મળે છે જે ઉલ્કાપિંડની અસરનો પુરાવો છે. આ તળાવની આસપાસ ઘણા ગામો છે, જ્યાં ઘણી વસ્તુઓની શોધ કરી શકો છો. આ સ્થળ સિવાય ઓછા બજેટમાં મહારાષ્ટ્રના ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. મહારાષ્ટ્રમાં 5 થી 6 દિવસની ટૂર પર જાઓ છો, તો લોનાવાલા ખંડાલા એક પરફેક્ટ પ્લેસ સાબિત થઈ શકે છે. મુંબઈ અને પુણેની નજીક આ એક સુંદર જગ્યા છે.
પંચગની અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
આ સિવાય પંચગની જઈ શકો છો. અહીં ગાઢ જંગલોની વચ્ચે એક સુંદર હિલ સ્ટેશનનો આનંદ માણી શકો છો. જો શ્રાવણ મહિનામાં મહારાષ્ટ્ર જાવ છો, તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો. આ સિવાય મહારાષ્ટ્રની નજીક શિરડી ધામ છે, જ્યાં બાબા સાંઈ નાથનું સુંદર મંદિર છે.
દૌલતાબાદ કિલ્લો
આ સિવાય મહારાષ્ટ્રના નાગપુર પણ જઈ શકો છો. આ બધા સિવાય જો તમે પ્રાણી અને પક્ષી પ્રેમી છો, તો મુંબઈ નજીક આવેલ સંજય ગાંધી નેશનલ પાર્ક પિકનિક અને ફરવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. અહીં બાળકો સાથે જઈ શકો છો. જો તમને ઐતિહાસિક વસ્તુઓ જોવી ગમે છે, તો મહારાષ્ટ્રમાં દૌલતાબાદ કિલ્લો છે. જ્યાં તમે પરિવારના સભ્યો સાથે જઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં યાર્ડના પાછળના ભાગે ગોડાઉન પાસે આગ
November 22, 2024 10:37 AMઆખરે દ્વારકાનો સુદામા સેતુ ફરી કયારે ખુલ્લો મુકાશે ?
November 22, 2024 10:34 AMજામનગરમાં શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા અભિયાન શરૂ
November 22, 2024 10:31 AMજામનગરમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ
November 22, 2024 10:25 AMસોમનાથ : રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ
November 22, 2024 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech