લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત હાલ સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાઓમાં મતદાન ઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ ૧૫ - પોરબંદર સંસદીય મતવિસ્તારમાં પોલીસ તા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટી મતદાન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગોંડલ - ૭૩ વિધાનસભા તેમજ જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, કેશોદ, માણાવદર તેમજ ગુજરાતની અન્ય વિધાનસભા ના કર્મચારીઓ માટે સેન્ટમેરી હાઇસ્કુલ ખાતે ૧૦૫૦ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હા ધરવામાં આવી હતી.જેમાં ૭૨૦ જવાનો તેમજ ૩૩૦ અન્ય પોલિંગ સ્ટાફ આજરોજ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસ જવાનો એસઆરપી, જીઆરડી, બીએસએનએલ, એસટી, પીજીવીસીએલના સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ કરવામાં આવી હતી. જે સંદર્ભે ગોંડલ શહેર ઉપરાંત અન્ય ગુજરાત ની વિધાનસભા ના કર્મચારીઓ માટે સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસકર્મીઓ તેમજ પોલિંગ સ્ટાફ દ્વારા લાંબી કતાર લગાવી હતી. મતદાન સમયે એઆરઓ રાહુલ ગમારા, મામલતદાર રાહુલ ડોડીયા,દિપક ભટ્ટ, નાયબ મામલતદાર ડી.એમ. વઘાસિયા, મનીષભાઈ જોશી ઉપસ્તિ રહ્યા હતા. મતદાન પ્રક્રિયા સમયે પોલીસ તેમજ સીઆરપીએફના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech