રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા તાજેતરમાં જાહેર માર્ગેા ઉપર દબાણ પ એવા ૪૭ રેકડી–કેબિન અને ૧૩૧ સાઇન બોર્ડ તેમજ બેનર જ કરી .૧.૬૩ લાખના હાજર દંડની વસુલાત કરવામાં આવી હતી.વિશેષમાં દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે મવડી મેઇન રોડ, પુષ્કર ધામ મેઇન રોડ,ભીમનગર મેઇન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, યુબેલિ માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઇન રોડ, આહિર ચોક પાસેથી રસ્તા ઉપર નડતર પ ૪૭ રેકડી અને કેબિન જ કરવામાં આવી હતી. યારે યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઇન રોડ, આનદં બંગલા ચોક, ખાદીભવન સામે, અટીકા, રવિરત્ન પાર્ક,માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રી નગર, હોસ્પિટલ ચોક,ગડ ગરબી ચોક ઉપરથી જુદીજુદી અન્ય ૧૮૧ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઇન રોડ, માધાપર રિંગ રોડ, લિમનગર નાલા પાસેથી ૩૮૪ કિલો શાકભાજી અને ફળ જ કરવામાં આવ્યા હતા. પુષ્કરધામ મેઇન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયણ ચોક ખાતેથી .૧,૦૯,૯૦૦ મંડપ–કમાન અને છાજલીનું ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું. યારે કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનદં બંગલા ચોક, મવડી મેઇન રોડ,આહિર ચોક ખાતેથી .૫૩,૮૫૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ, યુનિ.રોડ, સ્પિડવેલ ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગ રોડ તેમજ સંતકબીર રોડ પાસેથી ૧૩૧ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech