આ દિવસોમાં પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું નામ ત્યાં ગુંજી રહ્યું હતું. પેરિસ પેરાલિમ્પિક્સમાં કિંગ કોહલીનું નામ ગુંજતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય બેડમિન્ટન સ્ટાર નિતેશ કુમાર વિરાટ કોહલીને પોતાનો હીરો માને છે. નીતિશની મેચ દરમિયાન કોમેન્ટેટરે કહ્યું કે ભારતમાં મોટાભાગના લોકો વિરાટ કોહલીને રમતના હીરો તરીકે જુએ છે. તેણે કહ્યું કે નિતેશ કુમારનો હીરો વિરાટ કોહલી છે. ભારતીય ક્રિકેટર જેણે અગાઉ ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
નિતેશ કુમારે જીત્યો ગોલ્ડ
નીતિશ કુમારે બેડમિન્ટનની મેન્સ સિંગલ SL3 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં નીતિશે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો. હરીફાઈ એકદમ રસપ્રદ હતી. નિતેશ મેચનો પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. પછી તે બીજા રાઉન્ડમાં હારી ગયા ત્યારબાદ ત્રીજો રાઉન્ડ રમાયો હતો જેમાં જીતીને નિતેશ કુમારને ગોલ્ડ મેડલ મેળવવા સફળતા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech