બે માછીમારો પકડાયા
જામનગર જિલ્લાના દરિયામાં ચોમાસાની સિઝનને લઈને દરિયામાં માછીમારી કરવા માટેનો પ્રતિબંધ છે, અને તે અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ થયેલૂ છે.
તેમ છતાં જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે માછીમારો બેડી નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાથી પોલીસ દ્વારા બંને માછીમારવાની સામે જિલ્લા કલેકટર ના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
બેડી વિસ્તારમાં રહેતા અકબર અબ્દુલભાઈ કેર તેમજ બેડી નવી મસ્જિદ પાસે રહેતા મહમદ હુસેનભાઇ કેર કે જે બંને જાહેરનામાના ભંગ કરીને માછીમારી કરવા માટે દરિયામાં ઊતર્યા હોવાથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેઓની અટકાયત કરી લેવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ગેમ ચેન્જર'નો હનુમાન કુદકો, ફતેહના બુરા હાલ
January 15, 2025 12:26 PMઅમરેલી લેટરકાંડમાં DDOની મોટી કાર્યવાહી, આરોપી અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યો
January 15, 2025 12:04 PMરંગુનવાલા હોસ્પિટલ પાસે મકાનની છત તૂટી પડતા વૃદ્ધનું મોત
January 15, 2025 11:51 AMશહેરમાં 35 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાયો: તાપમાન 14 ડીગ્રી
January 15, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech