જામનગરના ડીડીઓ તરીકે ચાર્જ સંભાળતા વિકલ્પ ભારદ્વાજ

  • April 05, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે ૧૦૯ જેટલા આઇએએસ અધિકારીઓની ફેરબદલી કરી છે ત્યારે જામનગરના ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે અને તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ આજે સંભાળી લીધો છે.
મિહીર પટેલની બદલી અમદાવાદ ખાતે કોર્પોરેશનના નાયબ કમિશ્નર તરીકે અમદાવાદ ખાતે કોર્પોરેશનના નાયબ કમિશ્નર તરીકે થતાં તેઓનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો અને કર્મચારીઓએ જામનગર દરમ્યાન તેમની કામગીરીને બિરદાવી હતી, નવા આવેલા ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ અગાઉ હેલ્થ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, સરકારે તેની નિમણુંક જામનગરના ડીડીઓ તરીકે કરતા તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ આજે સંભાળી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application