સલાયામાં મોહરમની જોરશોરથી તૈયારી શરૂ

  • July 06, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂના રીતિ-રિવાજ મુજબ ઢોલ શરણાઈના સુર સાથે નાકો ચઢાવવામાં આવ્યો



આવનારા રવિવારથી પવિત્ર મોહરમ ચાલુ થઈ રહ્યો છે જે અનુસંધાને સલાયામાં મુસ્લિમ સમાજ દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અનુસંધાને પૌરાણિક રીતિરિવાજ મુજબ મુખ્ય માતમ ચોકમાં નાંકો ચઢાવવામાં આવ્યો હતો. આ નાકામાં મોહરમ દરમ્યાન તાજીયા રાખવામાં આવે છે. આમ મોહરમ આવી રહી હોઈ સલાયામાં જોર શોરથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. અનેક શેરીઓમાં લાઈટોથી શણગાર કરવામાં આવ્યા છે.મોહરમ દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં ન્યાજ નાં પ્રોગ્રામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application