ઉના પંકના નવા બંદર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અલગ અલગ બે બનાવવામાં તલવાર અને છરી હામાં રાખી સીનસપાટી કરવાના વિડીયો વાયરલ કરવા બે શખસોને ભારે પડ્યા હતા.
જેમાં માણેકપુર ગામના સુકર લખમણભાઇ રાઠોડ (ઉંમર વર્ષ ૧૯)એ બીડ પ્લાસ્ટિકના હાાવાળી સ્ટીલની તલવાર હામાં રાખેલો અને પાલડી ગામના હરપાલસિંહ ચતુરસિંહ વાઘેલા (ઉંમર વર્ષ ૨૧) એ હામાં લાકડાના હાાવાળી છરી રાખેલો એમ બંનેએ વિડિયો વાયરલ કર્યા હતા. આ અંગે ગીર સોમના એસઓજી પોલીસે સુકર રાઠોડને માણેકપુર બસ સ્ટેશન પાસેી અને હરપાલસિંહ વાઘેલાને પાલડીના ગડીયા પીર પાસેી શો સો ઝડપી લઇ બંને સામે નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ એક્ટ ૧૩૫ મુજબ ધોરણસરની કાર્યવાહી હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંદેશખાલી પર મમતા સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
July 08, 2024 02:06 PMજામનગર શહેરમાં વ્યાજ વટાવની ફરીયાદમાં એક આરોપીની અટકાયત
July 08, 2024 01:48 PMહાલારમાં અષાઢી બીજની ભવ્યાતિભવ્ય ઉજવણી: ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો
July 08, 2024 01:41 PMરણવીર સિંહને મળ્યો બીજો મોટો પ્રોજેક્ટ, સંજય દત્ત અને આર માધવન સાથે જોવા મળશે આ ફિલ્મમાં
July 08, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech