ફિલિપાઈન્સે ચીન તરફ મિડિયમ રેન્જ મિસાઈલો તૈનાત કરવાની યોજના બનાવી છે. તેમના આ પગલાથી ચીન નારાજ છે. તેમણે કહ્યું કે ફિલિપાઈન્સના આ પગલાથી ક્ષેત્રીય તણાવ વધશે. આ એક ઉશ્કેરણીજનક ચાલ છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ફિલિપાઈન્સે મિસાઈલ તૈનાત પાછળનું કારણ સુરક્ષાને ટાંક્યું હતું.
ફિલિપાઈન્સ ચીનની સરહદ નજીક અમેરિકન મધ્યમ-અંતરની મિસાઈલ ટાયફૂન તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીને તેને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે. ચીની અધિકારીએ કહ્યું છે કે તેનાથી વિસ્તારમાં તણાવ વધશે. ફિલિપાઈન્સના ટોચના સૈન્ય અધિકારીએ સોમવારે મનીલામાં જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે વધતા તણાવ વચ્ચે સૈન્ય મધ્યમ અંતરની મિસાઈલો ખરીદવાની યોજના બનાવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ રાય ગૈલિડોએ કહ્યું કે હા, આવી યોજનાઓ છે.
અમેરિકન સહાયનો વિરોધ
યુએસએ એપ્રિલમાં ઉત્તર ફિલિપાઈન્સમાં તેની ટાયફૂન મધ્યમ-અંતરની મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી હતી. તેમજ બંને દેશોના સૈનિકો આ હથિયારોના સંભવિત ઉપયોગ માટે સંયુક્ત રીતે તાલીમ લઈ રહ્યા છે. ચીન ફિલિપાઈન્સને અમેરિકાની સૈન્ય સહાયનો સતત વિરોધ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech