ધ્રોલ શહેર-તાલુકા ભાજપ પરિવાર દ્વારા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ

  • July 03, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ શહેર તથા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ડો શયામાપ્રસાદ મુખર્જી વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમનું ધ્રોલ ધારાસભ્ય  જનસંપર્ક કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું, આ વિચાર ગોષ્ઠી કાર્યક્રમમા જામનગર જીલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી ગાંડુભાઈ ડાંગરીયાએ શ્યામાપ્રસાદ મુખર્જી જીવન કવન વિશે વક્તવ્ય આપ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુગરા, ધ્રોલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કે.પી. ભીમાણી, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હીરેન કોટેચા, ધ્રોલ તાલુકા ભાજપ કીશાન મોરચાના પ્રમુખ અરવિંદભાઈ હિન્સુ, ધ્રોલ નગરપાલિકા પુર્વ સદસ્ય સંજયસિંહ જાડેજા, તુષારભાઇ ભાલોડીયા, ધ્રોલ શહેર ભાજપ મંત્રી સી.એમ. વરુ, ધ્રોલ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ચન્દ્રેશ ભંડેરી, મહેશ ચીખલીયા, ધ્રોલ તાલુકા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ ગડારા, ચંદુભાઈ પનારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application