રાજકોટ મહાપાલિકા દ્રારા તાજેતરમાં લેવાયેલા વધુ બે ફડ સેમ્પલ ફેઈલ જતા રાજકોટ શહેરમાં મળતા ખાધ પદાર્થેામાં કેટલી હદે નબળી ગુણવત્તા સાથેના પદાર્થેા વેચાઈ રહ્યા છે તેનો પર્દાફાશ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, સત્ય વિજય પટેલ સોડા ફેકટરી, સર લાખાજીરાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)નો નમૂનો લઇ લેબોરેટરીમાં તપાસ કરાવતા તેના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગોવાલિયા ફડ પ્રોડકટસ, હસનવાડી શેરી ન.ં ૨, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ ( ૧. )ના નમુનાની તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ )ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પણ એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેયુ હતું કે, ફત્પડ બ્રાન્ચ દ્રારા રૈયા રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીના ૫૮ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાંથી ૧૦ ધંધાર્થીઓ પાસે લાયસન્સ ન હતાં તેમને લાયસન્સ લેવા તાકીદ કરાઇ હતી. જયારે આ ૫૮ દુકાનોમાંથી વિવિધ ખાધપદાર્થેાના કુલ ૫૨ સેમ્પલ લઇ રાજય સરકાર દ્રારા અપાયેલી ફુડ સેફટી વાનમાં સ્થળ ઉપર જ પરિક્ષણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech