વામ્બે આવાસ રોડ પર યુવાનને માર મારી રોકડ ઝુંટવી લીધી

  • December 26, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકના બાવરીયા ગામના પ્રદીપ કારાભાઈ પઢીયાર ઉંમર ૩૪ નામનો યુવાન દિગજામ સર્કલ નજીક આવેલ આંબેડકર બ્રિજથી વામ્બે આવાસ તરફ જતા માર્ગ પર રસ્તામાં  જ આવારા તત્વો એ રોકી દારૂના પૈસા માંગતા યુવાનેના પાડતા ત્રણ જેટલા શખ્સોએ મૂંઢમાં મારી રોકડ રકમ ઝુંટવી લીધી હતી. દરમ્યાન યુવાનને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો જયાં તેણે આ અંગેની વિગત જણાવી હતી અને ફરીયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application