પોરબંદરના બળેજ સહિતના ઘેડ પંથકના વિસ્તારોમાં સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે દરિયાઇપટ્ટી ઉપર આવેલા પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાના શ્રીગણેશ થયા હતા. મંગળવારે બપોર બાદ દરિયાઇપટ્ટીના બળેજથી મોચા અને ગોરસર સુધીના વિસ્તારમાં હળવા ભારે ઝાપટા પડયા હતા અને વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ ચોમેર ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે માત્ર દસ કે પંદર મિનિટ સુધી આ વરસાદ વરસ્યો હતો. ખેડૂતને કોઇ ખાસ નુકશાન થયુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીને કેનેડા આવવાનું નિમંત્રણ કેમ આપ્યું? માર્ક કાર્નીએ જવાબ આપ્યો આવો જવાબ
June 07, 2025 11:39 AMવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMદ્વારકાધિશ મંદિરે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સહપરિવાર ધ્વજારોહણ
June 07, 2025 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech