ભાવનગરના સાંસદ તથા ભારત સરકારના ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર નિમુબેન બાંભણીયા દ્વારા લોક હિતાર્થે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ભાવનગર ખાતે કરચલિયાપરા સ્થિત ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગ ખાતે સ્થાપિત કરવામાં આવનાર છે.
આગામી સમયમાં અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ના લોકાર્પણ થનાર હોય ભાવનગરના સાંસદ તથા ભારત સરકારના ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, આગેવાન અભયસિંહ ચૌહાણ, નરેશભાઈ મકવાણા, કલેક્ટર, કમિશ્નર, જિલ્લા પુરવઠા અધિકારી, સીટી મામલતદાર તથા સીટી એન્જીનીયર તથા અન્ય સ્ટાફ દ્વારા અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ના ઈન્સ્ટોલેશનની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ની કામગીરીની વિગતવાર માહિતી ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સુમિત કુમાર (ઞગઠઋઙ) દ્વારા આપવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech