ઉના પોલીસે ભરણ પોષણના કેસના આરોપીને ઝડપી પાડયો

  • December 18, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્રારકા જિલ્લાની ફેમિલી કોર્ટના જજએ ભરણ પોષણના કેસમાં મૂળ ગીર ગઢડાના હાલ ઉના રહેતા મહેશ હીરાભાઈ મહેતા (ઉ.વ.૫૫)ને ભરણ પોષણના પિયા ૬લાખ ચૂકવવા હત્પકમ કરેલ હતો. જે ચૂકવવા નિષ્ફળ ગયેલ હોય તેથી ઉના પોલીસ સ્ટેશનમાં વોરટં આવતા પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ રાણાની સૂચનાથી પીએસઆઇ જોશીના માર્ગદર્શન હેઠળ ટાઉન એએસઆઇ જગદીશભાઈ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ બાંભણિયાએ ચોક્કસ બાતમીના આધારે આરોપી મહેશભાઈ મહેતાને ઉના શહેરમાંથી પકડી લઇ ઉના પોલીસ સ્ટેશનએ લાવી કાર્યવાહી કરી જામનગર જિલ્લા જેલમાં મોકલી આપેલ હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application