બુટલેગર દ્વારા અવનવા ક્રીમીયો અજમાવી દારૂ ની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ઉનાના કેસરીયા ફોટા છબીઓમાંથી તેમજ ઉના કારમાં એમ અલગ-અલગ સ્ળેી વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર બૂટલેગરોને જીલ્લા એલ.સી.બી ટીમે વિદેશી દારૂની બોટલો સો એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ નાશી છૂટ્યો હતો. પોલીસે બે શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના રામનગર ખારામાં રહેતો રવિ રમેશભાઈ દુધરેજીયા આ શખ્સ ફોટો છબી વેચવાનો ધંધો કરે છે. આ શખ્સે ફોટો છબીઓમાં વિદેશી બોટલો છુપાવેલ હોવાની બાતમી આધારે બ્રાન્ચે આ શખ્સને કેસરિયા ગામ પાસેી ઝડપી લઇ તપાસ કરતા અલગ-અલગ ફોટો છબીઓના વચ્ચેના ભાગે વિદેશી દારૂની અલગ-અલગ વિદેશી દારૂની નાની બોટલો નંગ-૬૮ કિ.રૂ.૩૪૦૦નો દારૂના મુદ્દામાલ સો શખ્સને ઝડપી લીધો હતો.
તેમજ ઉના નીચલા રહીમ નગર વિસ્તારમાં રહેતો શકીલ ઉર્ફે શકીલબાપુ મહમદ શબીર બહારૂની આ શખ્સે સ્વીફટ કાર નં.-૧૫-૦૦૨૮ માં ચોરખાનું બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી આધારે એલસીબીએ ઉના શહેરમાં ઉન્નત નગર સોસાયટી બગીચા પાસે કારને રોકાવી તલાસી લેતા કારમાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂની અલગ-અલગ નાની મોટી બોટલો નંગ-૧૮૭ કિ.રૂ.૨૬,૬૦૦ મળી આવી હતી. જોકે આ કાર ચાલક પોલીસને જોઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આમ દારૂ અને કાર સહિત કુલ કી.રૂ.૨,૨૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાઇટ બે કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરોને નાસ્તો આપવો પડશ
November 23, 2024 10:53 AMકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech