ઉના: ‚ા.૩.૯૦ લાખનો દા‚ ભરેલી કાર ઝડપાઈ

  • July 12, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીવમાંી વિદેશી દારૂનો જથ્ો વેરાવળના બૂટલેગર ને ડીલીવરી કરવા આવેલા ઉનાના ખાપટ ગામના બે ઈસમો એલસીબીના હો ઝડપાયા હતા. એલસીબીએ વિદેશી દારૂના જથ્ા સહિત ૩.૯૦ લાખના મુદ્દામાલ ઝડપાયો. બંને ઈસમોની તેમજ વિદેશી દા‚ મંગાવનાર વેરાવળના બુટલેગર વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી હતી આ અંગેની પોલીસમાંી પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમના જિલ્લ ા ક્રાઈમ બ્રાન્ચ નો સર્વેલન્સ સ્ટાફ સોમના વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો.

ત્યારે સાંજના સમયે એક સિલ્વર કલરની ઇનોવામાં વિદેશી દારૂનો જથ્ો જીઆઈડીસીમાં ઈ વેરાવળ તરફ જતી હતી તેવી જાણ તાં પ્રભાસ પાટણના ગુલાબ નગર પાસેના તળાવ પાસે તપાસમાં હતા. ઇનોવા કાર પસાર તાં તેને રોકાવી તલાસી તપાસ કરતાં ઈનોવામાંી પ્લાસ્ટિકના ઝબલા ઓ માં ભરેલી ૮૪૦ બોટલ વિદેશી દારૂનો જથ્ો મળી આવ્યો હતો દારૂના જથ્ા સો ઉનાના ખાપટ ગામના નરેશ જીણાભાઈ મજીઠીયા તા અનિલ હમીરભાઈ શિયાળની અટક કરી. પૂછપરછ કરતાં જણાવ્યું આ દારૂનો જથ્ો દીવના અલગ અલગ બારમાંી મેળવી વેરાવળના બૂટલેગર રોહન ગઢિયા ને સપ્લાય કરવા આવેલા હોવાની કબૂલાત કરી. પોલીસે વિદેશી દારૂ તેમજ ઇનોવા કાર સહિત ૩.૯૦ લાખના મુદ્દામાલ સો બન્ને ઈસમો ની ધરપકડ કરી વેરાવળના બૂટલેગર રોહન ગાઢિયા સહિત ત્રણેય વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે. જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વેરાવળના બૂટલેગર રોહન ગઢિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application