ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.બી.વોરા, એએસઆઇ સુભાષભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, રાજૂભાઈ ગઢીયા, વિગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે એહમદપુર માંડવી પાસે આવેલ પક્ષી ઘર પાસે બે યુવાનો ડબલ સવારી મોટર સાયકલ ઉપર આવતા હતા રોકવી પૂછપરછ કરતાં પોતાના નામ મહેશ ઉર્ફે એમ.ડી. ધીરુ ચોહાણ અને રવિ બાબુ ચોહાણ રે. ઊનાના હોવાનું જણાવતા તેની પાસે રહેલ કોથળાની તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન કુલ ૧૨૯ નંગ મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો અને મોટર સાયકલ, મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા ૧,૮૨,૯૦૦ના મુદામાલ ઝડપી લઇ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દીવના પંચમૂર્તી વાઇન સોપના સંચાલક પાસેથી ખરીદેલ હોય તેની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech