ભાણવડ તાલુકાના પાછતર ગામના મૂળ રહીશ કારા આલા વાઘ નામના 54 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 5,600 ની કિંમતની વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે પાછતર ગામના કરણ ખીમા કોડિયાતરનું નામ ખુલવા પામ્યું છે.
દ્વારકા પોલીસે ટીવી સ્ટેશન વિસ્તારના રહીશ જાહિર ઈસ્માઈલ સંધી નામના 39 વર્ષના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ તેમજ બિયરના 10 સહિત કુલ રૂપિયા 2,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech