જાખર અને ધુંવાવમાં બે આંકડાશાસ્ત્રીની અટકાયત
લાલપુર પંથકના કાનાલુસ ગામના ચારણનેશ બાવળની ઝાડી પાસે તિનપતીનો જુગાર રમતા બે શખ્સો ઝપટમાં આવ્યા હતા, જયારે જાખર અને ધુંવાવમાં બે વર્લીબાઝ પોલીસન પકકડમાં આવ્યા હતા.
કાનાલુસ ખોડીયારનેશમાં રહેતા દેગણશી છગન હાજાણી અને દેહળ સાજણ ઘોડાચારણ આ બંને શખ્સો કાનાલુસ ચારણનેશ વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા પડાણા પોલીસે રોકડા 420 સાથે દબોચી લીધા હતા.
જયારે જાખર તળાવ પાળ પાસે રહેતા ભરતસિંહ કાથડજી ચુડાસમાને વર્લી મટકાનો જુગાર રમતા રોકડા 260 સાથે દબોચી લીધો હતો અને ધુંવાવ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા શબીર અબ્બાસ રફાઇને આ વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા 620 સાથે પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech