ખંભાળીયાના ર1 વર્ષના યુવાન તથા ભાટીયાના પ4 વર્ષના પ્રૌઢનું મૃત્યુ: સમગ્ર પંથકમાં શોકની લહેર
સમગ્ર હાલાર પંથકમાં આકાર તાપમાનની માનવજીવન પર અસર થઇ છે, છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના બનાવો બની રહ્યા છે, ત્યારે ખંભાળીયાના ર1 વર્ષના યુવાન તથા ભાટીયાના પ4 વર્ષના પ્રૌઢનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
ખંભાળીયાના ર1 વર્ષના ભરતભાઇ કરશનભાઇ ધારાણીને એકાએક હ્યદયરોગનો હુમલો આવતા અવસાન પામ્યા હતા, જ્યારે બીજા બનાવમાં ભાટીયામાં રહેતા વલ્લભદાસ પરસોતમભાઇ બથીયા નામના પ4 વર્ષના પ્રૌઢને એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું, છેલ્લા એકાદ વર્ષમાં ભાટીયા પંથકમાં હાર્ટએટેકના કારણે અનેક લોકો મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે વધુ એક હાર્ટએટેકથી મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ચિંતા સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech