મોદીી સભા પહેલા કાશ્મીરમાં બે જવા શહીદ

  • September 14, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ - કાશ્મીરમાં વિધાસભા ચૂંટણીે લઈે ડોડામાં વડાપ્રધા રેન્દ્ર મોદીી જાહેર સભાા કલાકો હેલા કિશ્તવાડમાં આતંકવાદીઓ સો ભીષણ અડામણમાં સેાા બે જવાો શહીદ યા હતા. જ્યારે બે જવા ઘાયલ યા છે. આ છી, સુરક્ષા દળોએ ભાગી છૂટેલા આતંકવાદીઓે મારવા માટે સર્ચ ઓરેશ શરૂ કર્યું છે.આ ઉરાંત બારામુલ્લામાં યેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોે મોટી સફળતા મળી છે. ભારતીય સેા અે જમ્મુ-કાશ્મીરી સંયુક્ત કાર્યવાહીમાં બારામુલામાં એક આતંકવાદી ઠાર કર્યો છે.
કિશ્તવાડમાં હુમલાા સ્ળી ડોડામાં ીએમી જાહેર સભા સ્ળું અંતર લગભગ 20 કિમી છે. જ્યાં હુમલો યો હતો ત્યાંી લગભગ 15 કિલોમીટર દૂર કિશ્તવાડમાં ભાજી બે રેલીઓ ણ ચાલી રહી હતી. એક જગ્યાએ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ અે બીજી જગ્યાએ રાજ્યસભાા સભ્ય ગુલામ અલી ખટાા લોકોે સંબોધિત કરી રહ્યા હતા.
ડોડામાં પ્રમ તબક્કા હેઠળ 18 સપ્ટેમ્બરે મતદા વાું છે. આ માટેી તૈયારીઓ અે સુરક્ષા વ્યવસ્ો આખરી ઓ આવામાં આવી રહ્યો છે. આ એન્કાઉન્ટર કિશ્તવાડ જિલ્લાા હાડી વિસ્તાર છત્રુમાં યું હતું. ડોડામાં આજે વડા પ્રધા રેન્દ્ર મોદીી જાહેર સભા, ભાજા ેતાઓી રેલી અે 18મીએ મતદો ધ્યામાં રાખીે, સુરક્ષા દળો હાડી વિસ્તારોમાં ેટ્રોલિંગ અે મોરચો સંભાળવામાં વ્યસ્ત હતા.
જ્યારે સુરક્ષા દળોી ટુકડી ચત્રુા ૈદ ગામમાં આગળ વધી, ત્યારે એક જગ્યાએ છુાયેલા આતંકવાદીઓએ તેમા ર ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ ણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અડામણમાં ચાર જવા ગંભીર રીતે ઘાયલ યા હતા. અન્ય સૈકિો ઘાયલ સાીઓે તાત્કાલિક હોસ્ટિલ લઈ ગયા. જ્યાં બે શહીદ યા અે બે સારવાર હેઠળ છે.
આ મુદ્દે માહિતી શેર કરતાં સેાએ કહ્યું કે એક ક્કર માહિતીા આધારે ચત્રુમાં ોલીસ સો સંયુક્ત ઓરેશ હા ધરવામાં આવ્યું હતું. આ દરમિયા આતંકીઓ સો અડામણ ઈ હતી.
આ હેલા બુધવાર, 11 સપ્ટેમ્બરે ઉધમુર જિલ્લાા હાડી વિસ્તાર બસંતગઢમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશા બે આતંકીઓે ઠાર માયર્િ હતા. ગયા મહિે ણ 14 ઓગસ્ટે ડોડાા અસારમાં એક એન્કાઉન્ટરમાં સેાો એક કેપ્ટ શહીદ યો હતો. આ અડામણમાં એક આતંકવાદી ણ માર્યો ગયો, જ્યારે અન્ય ભાગી ગયો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application