ઉના બાઇપાસ હાઇવે રોડ ઉપર વ્યાજપુર ગામમાં રહેતા યશ કનુભાઈ સોસા અને સાગર હરેશભાઇ ચોહાણ બે યુવાનો ઉનાી બાઈક ડી.ડી. ૦૨ એફ ૭૦૯૫ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બાઈકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનો ફંગોળાઈ જતા એક યુવાનને માાના અને શરીરના ભાગે બીજા યુવાનને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જેમાં એક યુવાનની હાલત ગંભીર હોય જેી તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવેલ છે.
આ અકસ્માતની જાણ ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનોને તા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને યુવાન લોહી લુહાણ હાલતમાં બેભાન તા ઘટના સ્ળે રસ્તા ઉપર ટળી પડ્યા હતા. જોકે આ અકસ્માતમાં બાઈકના આગળના ભાગનું વિલ અલગ ઈ બુકડો બોલી ગયો હતો. એક યુવાનના હાની આંગળી અલગ ઈ ગઈ હતી. આ અંગે પોલિસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ આગળની વધુ તપાસ ર્એ તજવીજ હા ધરી અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા પોલિસે તપાસ હા ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech