શાપરમાં તમંચા-કાર્ટિસ સાથે બે પરપ્રાંતીય શખસો પકડાયા

  • January 04, 2023 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં શીવ વે બ્રિજની સામે આવેલા સર્વિસ રોડ પરી પોલીસે બે પરપ્રાંતીય શખ્સોને દેશી બનાવટના તમંચા અને કાર્ટીસ સો ઝડપી લીધા હતાં.પોલીસની પ્રામિક પુછપરછમાં આ હયિાર યુપીનો શખસ તેના વતની લાવ્યો હોય અને ગ્રાહકની તલાશમાં હતા દરમિયાન પોલીસે બંનેને ઝડપી લીધા હતાં.
​​​​​​​
જાણવા મળતી વિગતો મુજબ,શાપર વેરાવળ પોલીસ મકના પીએસઆઇ એસ.જે.રાણાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. દુષ્યતસિંહ રાણા અને યોગીરાજસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે,શાપરમાં શીવ વે બ્રિજ પાસે સર્વિસ રોડ પર બે શખ્સો હયિાર વેચવાની પેરવીમાં છે.આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં તેમની અંગ જડતી લેતા તેમની પાસેી દેશી બનાવટનો તંમચો અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હતાં.જેી પોલીસે બંનેને ઝડપી લઇ તેમની પુછતાછ કરતા તેમના નામ અક્ષય ઉર્ફે અજય રામનરેશ જાટબ(ઉ.વ ૨૩ રહે.હાલ શાપર વેરાવળ મૂળ એરવાકટરા તા.બીદુના,યુપી) અને રેવાસિંહ સંજયસિંહ ધુર્વે(ઉ.વ ૧૯ રહે.હાલ શાપર વેરાવળ મૂળ તઅનુપપુર,એમ.પી) હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે બંને આરોપી પાસેી હયિાર અને કાર્ટીસ સહિત કુલ રૂ.૫૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપી સામે આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.આરોપી અક્ષયે એવું રટણ કર્યું હતું કે તે હયિાર તેના ગામી લાવ્યો હતો અને અહીં વેચે તે પૂર્વે ઝડપાઇ ગયા હતાં.કાર્ટીસ તેના મિત્ર રેવાસિંહને સાચવવા આપ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application