રાજકોટ મહાપલિકાના ૩૪મા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આગામી તા.૯ ડિસેમ્બરને સોમવારના રોજ સવારે રાજકોટ ખાતે આવી પહોંચશે અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળી લેશે તેમ ભરૂચ ખાતેથી આજકાલ દૈનિક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરકાર્યકાળ
૧.વી. ક્રિષ્નામૂર્તિ૧૯–૧૧–૧૯૭૩ થી ૨૧–૧૨–૧૯૭૩
૨. એન.એમ.બિજલાણી૨૨–૧૨–૧૯૭૩થી ૪–૦૩–૧૯૭૪
૩.ટી.સી.એ.રંગાદુરી૫–૦૩–૧૯૭૪ થી ૦૫–૦૯–૧૯૭૪
૪.ટી.વી.ક્રિષ્નામૂતિ ૧૫–૧૦–૧૯૭૪ થી ૧૬–૦૬–૧૯૭૬
૫.અશોક ભાટીયા૧૭–૦૬–૧૯૭૬ થી ૨૩–૦૩–૧૯૭૯
૬.પી.જી.રામરખીયાણી૨૭–૬–૧૯૭૯ થી ૪–૧૦–૧૯૭૯
૭.પી.કે. દાસ૧૦–૧૦–૧૯૭૯ થી ૩૦–૦૪–૧૯૮૦
૮.આર.રામભાદ્રણ૧–૦૫–૧૯૮૦ થી ૦૨–૦૬–૧૯૮૧
૯.ડી.સી.બાજપાઇ૨–૦૬–૧૯૮૧ થી ૨૨–૧૦–૧૯૮૧
૧૦.જી.આર. વિરડી૨૨–૧૦–૧૯૮૧ થી ૨૨–૦૪–૧૯૮૩
૧૧.દેવેન્દ્ર સિક્રી૧૪–૦૬–૧૯૮૩ થી ૨૩–૦૭–૧૯૮૫
૧૨.સી.જે. જોસે૨૪–૦૭–૧૯૮૫ થી ૦૫–૦૧–૧૯૮૬
૧૩.એસ.જગદીશન૨૦–૦૧–૧૯૮૬ થી ૦૫–૧૦–૧૯૮૭
૧૪.એસ.આર.રાવ૯–૧૦–૧૯૮૭ થી ૨૯–૦૮–૧૯૮૮
૧૫.આર. બેનરજી૩–૧૦–૧૯૮૮ થી ૦૫–૦૬–૧૯૮૯
૧૬.અમરજીતસિંઘ૩–૦૭–૧૯૮૯ થી ૦૮–૦૭–૧૯૯૧
૧૭.આઈ.પી.ગૌતમ૯–૦૭–૧૯૯૧ થી ૨૦–૦૩–૧૯૯૪
મ્યુનિસિપલ કમિશનરકાર્યકાળ
૧૮.જી.આર.અલોરીયા૨૦–૦૩–૧૯૯૪ થી ૨૭–૫–૧૯૯૭
૧૯.પંકજકુમાર૨૮–૦૫–૧૯૯૭ થી ૧૫–૦૫–૧૯૯૮
૨૦.રાજ ગોપાલ૨૬–૦૫–૧૯૯૮ થી ૨૦–૦૪–૨૦૦૦
૨૧.જે.પી. ગુા૨૧–૦૪–૨૦૦૦ થી ૧૮–૦૪–૨૦૦૨
૨૨.પંકજ જોશી૩–૦૫–૨૦૦૨ થી ૧૧–૧૨–૨૦૦૩
૨૩.મુકેશકુમાર૧૨–૧૨–૨૦૦૩ થી ૦૬–૦૩–૨૦૦૭
૨૪.બી.એચ.ઘોડાસરા૭–૦૩–૨૦૦૭ થી ૧૧–૧૦–૨૦૦૭
૨૫.આરતી કંવર૧૨–૧૦–૨૦૦૭ થી ૨૮–૦૩–૨૦૦૮
૨૬.બી.એચ.બ્રહ્મભટ્ટ૨૯–૦૩–૨૦૦૮ થી ૧૧–૦૭–૨૦૧૧
૨૭.અજય ભાદુ૧૨–૦૭–૨૦૧૧ થી ૦૬–૦૭–૨૦૧૪
૨૮.વિજય નેહરા૭–૦૭–૨૦૧૪ થી ૨૩–૦૯–૨૦૧૬
૨૯.બંછાનિધી પાની૨૩–૦૯–૨૦૧૬ થી ૦૪–૦૯–૨૦૧૯
૩૦.ઉદિત અગ્રવાલ૪–૦૯–૨૦૧૯ થી ૨૩–૦૯–૨૦૨૧
૩૧.અમિત અરોરા૨૪–૦૬–૨૦૨૧ થી તા. ૦૫–૦૯–૨૦૨૩
૩૨.આનદં પટેલ૫–૦૪–૨૦૨૩ થી તા. ૨૮–૦૫–૨૦૨૪
૩૩.ડી.પી.દેસાઇ૨૮–૦૫–૨૦૨૪ થી કાર્યરત
૩૪ તુષાર ડી.સુમેરારાજકોટના ૩૪માં મ્યુનિ.કમિશનર પદે તુષાર સુમેરા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech