લકડીબંદર અને જયુબેલી તરફથી સુભાષનગર અને ઓલ વેધર પોર્ટની જેટી તરફ તેમજ જાવર જતા મુખ્ય રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. તેમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને તેના કારણે અવરજવરમાં પણ ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.માછીમારી ઉદ્યોગ કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાવી આપે છે,પરંતુ માછીમારોને રસ્તા અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ સરકાર અખાડા કરી રહી છે.અહીંયા રાત્રિના સમયે અનેક અકસ્માત સર્જાયા છે,તેમ છતાં સ્ટ્રીટલાઇટની પણ સુવિધા આ રસ્તા પર ઉપલબ્ધ કરાવવામાં આવી નથી,તેથી અહીંયાથી પસાર થતા અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ખુબ જ પરેશાન છે અને તંત્રએ તેની પરેશાનીને દુર કરવા માટે ભંગાર રસ્તાનું સમારકામ કરાવું જરૂરી બન્યું છે તથા સ્ટ્રીટલાઈટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech