કિલર સ્માઈલમાં તૃપ્તિએ જીત્યા ફેન્સના દિલ
ઓફ-શોલ્ડર બોડીકોન ગાઉનમાં તૃપ્તિ ડિમરીએ જલવા વિખેરી ફેન્સના દિલ જીત્યા છે.
નેશનલ ક્રશનું ટેગ મેળવનાર સુંદર તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી બ્લેક ઓફ-શોલ્ડર બોડીકોન ગાઉનમાં દેખાયી હતી.
તૃપ્તિ ડિમરી કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોઇને અનેકોના દિલ તૂટી ગયા છે
તૃપ્તિ ડિમરીએ આ તસવીરો શેર કરતી વખતે કેન્સલ પ્લાન, કોલિંગ ઈટ અ નાઈટ! કેપ્શન આપ્યું છે.
તૃપ્તિ ડિમરી કિલર સ્માઈલ સાથે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે. જેને ફેન્સને દિવાના બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech