હળવદ પંકમાં વર્તમાન સમયમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ધમધોકતા તાપમાંન વધતા ગરમીી રાહત મેળવવા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા લીંબુનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ગૃહિણીઓએ જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા જ લીંબુનો ભાવ થોડા દિવસ પહેલા રૂપિયા ૫૦ હતો. પરંતુ કાળઝાર ગરમીનો પ્રકોપ વધતાંની સો જ લીંબુનો ભાવ ત્રણ ગણો વધીને હાલ રૂપિયા ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે.
ભાવ વધારાને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનું પણ ગૃહિણીઓએ જણાવ્યું છે. લીંબુમાં આવેલા ત્રણ ગણા ભાવ વધારાને લઈને વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો્ ગરમી થી બચવા લીંબુનો ઉપયોગ કરતા તેની માંગ વધી છે, જેના કારણે લીંબુનો ભાવ ત્રણ ગણો યો છે. જેમાં લીંબુની આવક ઓછી હોવાી તેમજ પૂરતો મોલ આવ્યો ના હોવાને લઈને હરાજીની અંદર પણ ભાવ લીંબુની આવક ઓછી જોવા મળે છે. ઓછી આવક હોવાને લઈને હરાજીમાં પણ લીંબુનો ભાવ વધારે બોલાતા હોવાનું જણાવ્યું છે.
થોડા દિવસ પહેલા જે રીતે લીંબુનો ભાવ રૂપિયા ૫૦ હતો તે હાલ રૂપિયા ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્યા પ્રમાણે ઉનાળાની સિઝનની અંદર આવનાર દિવસોમાં હજુ પણ ભાવ વધારો યાવત રહેશે. હજુ પણ ભાવ વધારો શે તેવું પણ જણાવ્યું છે. ભાવ વધારાને લઈને વેપારીઓના વેપાર પર અને ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે. જોકે, લિંબુના ભાવ હજું પણ ખિસ્સાને દઝાડશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech