કારમાં બેઠેલા અને સ્કુટીચાલકને ઇજા : આરોપીની શોધખોળ
ખંભાળીયા-જામનગર હાઇવે બેડ ગામની ગોળાઇ પાસે ગત તા. ૨૧-૧-૨૪ના રોજ ટાંકાના ચાલકે બેદરકારીથી ચલાવીને અકસ્માત સર્જતા તેની સામે ફરીયાદ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના સતાપર વાડી વિસ્તારમાં રહેતા સાજણ પીઠાભાઇ ચાવડા (ઉ.વ.૪૨)એ ટાંકા નં. જીજે૧૨બીડબ્લયુ-૫૧૨૭ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ફરીયાદી પોતાની સ્વીફટ કાર નં. જીજે૨૬એ-૩૭૩૭માં તેમના પરિવાર સાથે તેમના ગામથી જામનગર પ્રસંગમાં જતા હતા.
દરમ્યાન બેડની ગોળાઇ પાસે પહોચતા ટાંકાના ચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવી ફોરવ્હીલને ઠોકર મારી હતી આથી કાર ફંગોળાઇને આગળ જતી સ્કુટી નં. જીજે૧૦ડીકયુ-૪૧૯૨વાળા ચાલકને ઠોકર લાગતા ફોરવ્હીલમાં બેઠેલા ફરીયાદીના કુટુંબી તથા સ્કુટી ચાલકને ગંભીર ઇજા પહોચાડી આરોપી ચાલક નાશી છુટયો હતો, ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઈમાં ખાલી પડેલી ૧૩૩૯૯ બેઠકમાં એડમિશન માટેનો આજે બીજો રાઉન્ડ
May 15, 2025 10:47 AM6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech